Your browser does not support JavaScript!
Important Notice :
» જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભાવનગર અને બનાસકાંઠા દ્વારા ખાલી જગ્યાઓ અપલોડ કરવામાં વિસંગતતા થયેલ હોઈ ભાવનગર અને બનાસકાંઠા જીલ્લા શિક્ષણ સમિતિ પુરતા પ્રથમ તબક્કાની ઓનલાઈન બદલી પ્રક્રિયા રદ કરેલ છે. તમામ ભાવનગર અને બનાસકાંઠાના શિક્ષકોએ બીજા તબક્કાના કાર્યક્રમમાં નવેસરથી અરજી કરવાની રહેશે.
 Notice Board
  • ભાવનગર અને બનાસકાંઠા જિલ્લાનો તા.૨૬-૬-૨૦૧૮ થી તા.૨-૭-૨૦૧૮ સુધીનો બીજા તબકકાનો ઓનલાઇન બદલી કાર્યક્રમ કોર્ટમેટરના કારણે બીજી સુચના આપવામાંં ન આવે ત્યાં સુધી સ્થગિત રાખેલ છે.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજી માં ભરવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી.
  • ફોર્મ ભરવા અંગેની સૂચના
  • આ કાર્યક્રમ માત્ર જીલ્લાની આંતરિક બદલી માટે છે, જીલ્લા ફેર બદલી માટે નથી.
DPEO Login Here
 Help Line

વહીવટી માહિતી માટે: 079-23253973

ટેકનીકલ માહિતી માટે: 079-23256592

ઉપરોક્ત નંબર સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.